12/24/15

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.૪, પ્રથમ માળ, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

જાહેરાતક્રમાંકઃ૩૮/૨૦૧૪૧૫ બિન સચિવાલય કારકુન સંવર્ગ વર્ગ-૩ની તા.૨૧/૧૨/૨૦૧૪ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા તથા તા.૧૭/૦૪/૨૦૧૫ થી તા.૨૫/૦૪/૨૦૧૫ દરમિયાન લેવાયેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટીના અંતે પસંદગી/પ્રતિક્ષાયાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવેલ છે તેવા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી તેમજ ખાતા પસંદગી અંગેના કાર્યક્રમની ઉમેદવારો માટેની સૂચનાઓ.
સબંધિત ઉમેદવારોને તારીખવાર મુજબ નીચેના સ્થળે સ્વખર્ચે હાજર રહેવાનું જણાવવામાં આવે છે.

સ્થળઃ- સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ચ-૫ ફુવારા પાસે, સેકટશ-૧૭, ગાંધીનગર. હાજર રહેવાની તારીખ તથા સમય: 

Click Here

 

No comments: